અમરેલી

રાજુલા-રીંગણીયાળી રોડ ઘુંઘરીયાળી માતાના મંદિર પાસે  જાહેરમાં હાર જીતનો જુગાર રમતા બે ઇસમોને રોકડા રૂ.૧૧,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્‍લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના HC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા PC મિતેશભાઇ કનુભાઇ વાળા તથા PC રોહીતભાઇ કાળુભાઇ તથા LRD ધનશ્યામભાઇ હસમુખભાઇ તથા પોલીસ ટીમે રાજુલા-રીંગણીયાળી રોડ ઘુંઘરીયાળી માતાના મંદિર પાસે  જાહેરમાં હાર જીતનો જુગાર રમતા બે ઇસમોને રોકડા રૂ.૧૧,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.  *જુગાર રમતા પકડાયેલ આરોપીઓ:–* (૧) ભરતભાઇ બાવભાઇ વાઘેલા ઉ.વ.૪૦, ધંધો.હીરા ઘસવાનો, (૨) મગનભાઇ ખોડાભાઇ હડીયા ઉ.વ.૬૪, ધંધો.ખેતી રહે.બન્ને રાજુલા જી.અમરેલી  *પકડવાના બાકી આરોપીઓ:–*(૧) મનુભાઇ વીરાભાઇ ધાખડા રહે.વડલી તથા (૨) જસુભાઇ ભાભલુભાઇ ધાખડા રહે.નાની રીંગણીયાળી તથા (૩) પ્રતાપભાઇ વલકુભાઇ ધાખડા રહે.વડલી તથા (૪) બુધાભાઇ પચાભાઇ રહે.રાજુલા તથા (૫) નનુભાઇ પરશોતમભાઇ સોલંકી રહે.

Related Posts