રાજુલા-વીજપડી રોડ પર ધરાશાયી થયેલા વૃક્ષને તંત્ર દ્વારા હટાવવામાં આવતા રસ્તો ખુલ્લો
અમરેલી જિલ્લાના રાજુલા-વીજપડી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો હતો, રસ્તા પર પડેલા વૃક્ષને દ્વારા હટાવવામાં આવતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી, માર્ગ અને મકાન વિભાગ રાજય સહિતના તંત્રએ રસ્તા પર પડેલ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને વાહન ચાલકો માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
Recent Comments