અમરેલી

રાજુલા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિનાં ચેરમેન તરીકે જયંતીભાઈ મારુની વરણી કરવામાં આવી

રાજુલા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિનાં ચેરમેન તરીકે શ્રી જયંતીભાઈ મારુની વરણી કરવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસુચિત જાતિના ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પીઠડીયા ના આદેશથી અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી હસુભાઈ બગડા દ્વારા આગામી રાજુલા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષી અને કોંગ્રેસ પક્ષનો સંગઠન વધુ ને વધુ મજબૂત કરવા માટે રેલવેના નિવૃત્ત કર્મચારી અને સેવાભાવી

Related Posts