રાજુલા સમસ્ત બ્રહ્મસમાજના ઉપક્રમે વેક્સિન ટીકા કરણ કેમ્પ યોજાયો
આરોગ્ય ટીમ દ્વારા 400ડોઝ ઉપલબ્ધ કરાયારાજુલા શક્તિ પીઠ આજે રવિવારે કેમ્પ સફળ થયો હતોરાજુલા સમસ્ત બ્રહ્મસમાજ અને યુથ કમિટી દ્વારા આયોજિત રસિકરણ સફલ થયું હતું આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કર્મચારી મંડળ કે એમ જાની વિજ્ય જોષી પુર્વ પ્રમુખ નગર પાલિકા ચિરાગ બી જોશી કીરીટ પંડ્યા જીજ્ઞેશ ઉપાધ્યાય કમલેશ વ્યાસ ધમેન્દ્ર જોષી દુષ્યંત ભટ્ટ ખુલ્લા મુકાયેલા આ કાર્યક્રમ સફળ બનાવવા રાહુલ મહેતા નિરવભાઇ જાની આચાર્ય પ્રાથમિક શાળા સંચાલક કર્યું હતું આરોગ્ય ટીમ દ્વારા ચારસો ડોઝ ઉપલબ્ધ કરાયા હતા બાકી રહી ગયેલી ટીકા કરણ ઉત્સાહ જોવા મળ્યો હતોસમસ્ત બ્રહ્મસમાજના પરશુરામ મંડળ કર્મચારી મંડળ યુથ કમિટી દ્વારા કેમ્પ સફળ થયો હતો સફળ જહેમત દુષ્યંત ભટ્ટ નિરવજાની કોરોના નિયમો મૂજબ પાલન કર્યુ હતું નામી અનામી કાર્ય કરોએ કાર્ય ક્રમ વેવસ્થા કરી હતી ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ સંચાલિત આભાર માન્યો હતો યુથ કમિટી આભાર માન્યો હતો
Recent Comments