બોલિવૂડ

રાજોમૌલીએ પ્રયારાજની મુલાકાત દરમિયાન કહ્યું 40 વર્ષ પહેલા અહીંથી 50 બેરલ ગંગાજળ લઈ ગયા હતા

સાઉથના સુપર ડુપર હીટ ફિલ્મ મેકર્સ રાજામૌલી પ્રયાગરાજની મુલાકાતે આવ્યા હતા. જેમને રામચરણ સાથે અહીં પૂજા કરી હતી. આ દરમિયાન તેમના 40 વર્ષના અનુભવને તેમને શેર કર્યા હતા. રાજામૌલીએ કહ્યું હતું કે, અહીંથી પૂજા માટે 50 બેરલ ગંગાજળ લઈ જવાનું હતું. આ દરમિયાન 50 બેરલ ગંગાજળ પ્રયાગરાજથી ચેન્નઈ સુઘીના અનુભવને શેર કર્યો હતો.

તેમને જણાવ્યું કે, 40 વર્ષ પહેલા પારીવારીક ધાર્મિક વિધી માટે અહીંથી તેમના પિતાએ તેમને પ્રયાગરાજ સંગમથી 50 બેરલ ગંગાજળ લાવવા માટે મોકલ્યા હતા. તેમને આ દરમિયાન કહ્યું કે, ટ્રેન મારફતે તેઓ અહીંથી ગંગાજળ લઈ ગયા હતા. ટ્રેનમાંથી મળી આવેલા એક વ્યક્તિએ તેમની મદદ કરી હતી. પ્રયાગરાજમાં બધા પૈસા તેમના પતિ ગયા હતા. જેથી તેમને ત્યાં એક પિતા પુત્રએ ગંગા જળ ઘરે લઈ જવા માટેની મદદ કરી હતી.
તમારી પાસે એક દ્રઢ નિશ્ચય હોય તો આ દેશમાં તમને મનોબળ મળી રહે છે. દેશમાં દરેક પરિસ્થિતિમાં મદદ કરનાર અનેક લોકો મળી જાય છે.
ખાસ કરીને આ અનુભવ તેમને નવામાં બેઠા હતા એ દરમિયાન કહ્યો હતો. જેનો વીડીયો પણ વાયરલ થયો હતો.

રાજામૌલી અને રામ ચરણ આવતા જ અનેક ફેન્સ ભેગા થયા હતા. આ દરમિયાન પોલીસની પણ મદદ આ ભીડને કાબુમાં લેવા માટે લેવી પડી હતી. આ દરમિયાન તેમને ગંગા આરતી અને પૂજા વિધીમાં ભાગ લીધો હતો.

Related Posts