રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ
શિહોરના જાંબાળા ગામે લોકડાયરો યોજાશે
આ તકે તા. ૨૩/૫/૨૩ ના રોજ મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે
ભવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન મંગળવારે રાત્રિના ૮ વાગ્યે કરવામાં આવ્યું છે.
આ લોક ડાયરામાં અનેક કલાકારો રમઝટ બોલાવશે તો સાથોસાથ સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ
તેમજ રાજકીય સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેશે.
રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ જાંબાળા ગામે લોકડાયરાનું આયોજન

Recent Comments