રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણા થયા કોરોના સંક્રમિત. મહુવા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી આર.સી મકવાણા કોરોના સંક્રમિત થયા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા ના મંત્રી છે આર.સી.મકવાણા કોરોના ના લક્ષણો જણાતા આરટી પીસીઆર ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત થઈ અને જાણ થઈ હાલ પોતાના નિવાસસ્થાને આઇસોલેટ થયા છે. રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણા થયા કોરોના સંક્રમિત. મહુવા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી આર.સી મકવાણા કોરોના સંક્રમિત થયા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા ના મંત્રી છે આર.સી.મકવાણા કોરોના ના લક્ષણો જણાતા આરટી પીસીઆર ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત થઈ અને જાણ થઈ હાલ પોતાના નિવાસસ્થાને આઇસોલેટ થયા છે.
રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણા થયા કોરોના સંક્રમિત

Recent Comments