અમરેલી

રાજ્યના મૃદ્દુ પણ મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવકારતા પ્રદેશ ભાજપ ડીબેટ પ્રવકતા શૈલેષ પરમાર

અમરેલીના સાવરકુંડલા ખાતે માર્કેટિંગ યાર્ડના પ્રણેતા પુજ્ય ભગવાનબાપા કસવાલાની પ્રતિમાના અનાવરણ અને નાવલી નદી ઉપર રીવર ફ્રન્ટ માટે રૂ. ૨૫ કરોડ સહિત સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં રૂ. 1600 કરોડના વિકાસ કામો આપનાર મુદ્દુ પણ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અમરેલી ખાતે આવકારતા પ્રદેશ ભાજપ ડીબેટ પ્રવકતા શ્રી શૈલેષ પરમાર


Related Posts