ગુજરાત

રાજ્યના ૯૧ જેટલા તબીબી અધિકારીઓ અને ૩૭ બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ

રાજ્યમાં અધિકારીઓની બદલી બઢતીના દોર વચ્ચે હવે આરોગ્ય વિભાગમાં બદલીનો ઘાણવો આવ્યો છે રાજ્યના ૯૧ જેટલા તબીબી અધિકારીઓ અને ૩૭ બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે જેમાં લખતરના ડો.જીગ્નેશ મકવાણા. ભાવનગરના ઉંચડીના ડો.છાયાબેન લાખાણી . વાળુકડના ડો. હસમુખ ચૌહાણ, હાથબના ડો, વિશાલ સૈતા , લીલીયાના ડો. એ.આર.પ્રકાશ. કુકાવાવના ડો.નીલમબેન પોલરા. વડિયાના ડો. મનસુખલાલ ગજેરા. વંથલીના ડો. ચિરાગ પીઠીયા. સણોસરાના ડો. ડો. પરીક્ષિત પટેલ. મોટાદડવાના ડો. ચંદ્રેશ બેલડિયાની બદલીથી નિમણુંક કરાઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગમાં બદલીનો ઘાણવો આવ્યો છે રાજ્યના ૯૧ જેટલા તબીબી અધિકારીઓ અને ૩૭ બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે.

Follow Me:

Related Posts