fbpx
ગુજરાત

રાજ્યના 207 ડેમમાં 49.69 ટકા પાણી, જાણો કયા જિલ્લાના ડેમમાં કેટલું છે

રાજ્યના 207 ડેમમાં 49.69 ટકા પાણી, જાણો કયા જિલ્લાના ડેમમાં કેટલું છે 

રાજ્યના 207 ડેમમાં 49.69 ટકા પાણીનો જથ્થો બચ્યો છે ત્યારે સરદાર સરોવરમાં 53.25 ટકા પાણી બચ્યું છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની તંગી છે. જો આગામી સમાયમાં ચોમાસું ખેંચાય છે તો મોટી મુશ્કેલી પડી શકે છે. કેમ કે, પાણીનો જથ્થો 50 ટકા જેટલો જ સિમિત છે જેમાં ઘણા એવા જળાશયો છે કે જેમાં જૂજ પાણીનો જથ્થો હવે બચ્યો છે ત્યારે પાણીની આ સમસ્યાને પહોંચી વળવા સરકારની સાથે સાથે આપણે પણ પાણી બચાવવું પડશે.

આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ પાણીની સ્થિતિનો તાગ જોવા જઈએ તો ટકાવારી પ્રમાણે આટલું પાણી છે.

ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમાણે પાણીની સ્થિતિ 

અરવલ્લી  9.29 ટકા બનાસકાંઠા  5.17 ટકામહેસાણા 12.32 ટકા

સાબરકાંઠા 4.37 ટકા મધ્ય ગુજરાતના જિલ્લાઓના ડેમમાં પાણીની સ્થિતિ

છોટા ઉદેપુર 48.36 ટકા દાહોદ  26.31 ટકા

ખેડા  0.00 ટકા મહીસાગર 46.50 ટકા પંચમહાલ 30.12 ટકા

દક્ષિણ ગુજરાતના જિલ્લાના ડેમમાં પાણીની સ્થિતિ ભરૂચ 48.80

નર્મદા 64.65 ટકા નવસારી 28.39 ટકા સુરત 47.54 ટકા

તાપી 56.38 ટકા વલસાડ 47.67 ટકા

કચ્છ 13.18 ટકા

સૌરાષ્ટ્રના જિલ્લાના ડેમમાં પાણીની સ્થિતિ

અમરેલી 35.55 ટકા

ભાવનગર 39.58 ટકા

બોટાદ 12.60 ટકા

દ્વારકા 7.58 ટકા

ગીર સોમનાથ 51.70

જામનગર 26.23 ટકા

જૂનાગઢ 31.20 ટકા

મોરબી 32.74 ટકા

પોરબંદર 22.57 ટકા

રાજકોટ 43.32 ટકા

સુરેન્દ્રનગર 22.06 ટકા

Follow Me:

Related Posts