fbpx
ગુજરાત

રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદની આગાહી


રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ૫ દિવસ સામાન્ય વરસાદ રહેશે. અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં ૭૬ મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ૨ દિવસ સુધી માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. અને અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.


રાજ્યમાં પડેલા છે. જ્યારે રાજ્યમાં ૮૪ તાલુકામાં ૦થી ૨ ઇંચ વરસાદ નોઁધાયો છે તો ૧૧૫ તાલુકામાં ૨થી ૫ ઇંચ વરસાદ થયો છે ૪૩ તાલુકામા ૫થી ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ૯ તાલુકામાં ૧૦ થી ૨૦ ઇંચ વરસાદ વરસ્યો છે આમ જાે વાત કરવામાં આવે તો રાજ્યમાં એક પણ તાલુકો એવો નથી જ્યાં વરસાદ વરસ્યો ન હોય.

Follow Me:

Related Posts