તાજેતરમાં ભાવનગર મુકામે રાજ્ય કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં સ્કુમ સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી વાણી રાકેશભાઈ પંડ્યાએ કથ્થક નૃત્યમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સૌથી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર તેઓ છે. વાણીએ સંગીતમાં વિશારદ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે. શ્રી હર્ષાબેન ઠક્કર અને શ્રી ખ્યાતીબેન મેર પાસેથી એમણે તાલીમ મેળવેલ છે. બ્રહ્મસમાજ દ્વારા એમનું સન્માન થયું હતું.
રાજ્ય કક્ષાએ કથ્થકમાં પ્રથમ સ્થાને વાણી પંડ્યા

Recent Comments