રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવતી વાળુકડ ની ટીમ
રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાઈ હતી જેમાં લોક વિદ્યાલય વાળુકડની અંડર 17 ભાઈઓની ટીમે હોકી કોચ ગૌરવ સિંઘ તથા ટ્રેનર રવિનાબેન મેર ના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો અને રાજ્ય કક્ષાએ દ્વિતીય નંબર મેળવી શાનદાર સફળતા મેળવતા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નાનુભાઈ શિરોયા અને આચાર્યશ્રી ચેતનભાઇ ઠુંમર તેમજ વ્યાયામ શિક્ષક શ્રી ભદ્રેશભાઈ ત્રિવેદીએ અભિનંદન પાઠવેલ છે.
Recent Comments