fbpx
ગુજરાત

રાજ્ય સરકારે એનએસએસના વેતન વધારવાનો કર્યો ર્નિણય

રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે શિબિરાર્થીઓને અપાતા વેતનમાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે. હવે નિયમિત પ્રવૃત્તિમાં ૨૫૦ ના બદલે ૪૦૦ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ખાસ શિબિર માટે ૪૫૦ ના બદલે ૬૦૦ રૂપિયા આપવાનો ર્નિણય કર્યો છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું, પ્રાકૃતિક ખેતી સાથે એનએસએસને જાેડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે શિક્ષણપ્રધાને યોજાયેલા કાર્યક્રમમાં ૧૫ દ્ગજીજી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાનીએ કહ્યું કે ‘આ ર્નિણય લેવામાં પૈસા મહત્વના નથી, પરંતુ લોકો દ્ગજીજી ના સેવાભાવી કામમાં જાેવાય અને યુવકોને શિબિર, નિયમિત પ્રેવૃત્તિમાં જવાનો ખર્ચ માથે ના પડે તે મહત્વનું છે.

Follow Me:

Related Posts