ગુજરાત

રાજ્ય સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશ્નર, ત્રણ માહિતી કમિશનરોની નિમણૂક

ગુજરાત રાજ્ય સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણૂકના નોટીફિકેશન બહાર પાડ્‌યા છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડો. સુભાષ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે માહિતી કમિશનરો તરીકે નિખિલ ભટ્ટ, મનોજ પટેલ અને સુબ્રમણ્યમ આર ઐયરની નિયુક્તિ કરવામાં આવી છે.

Related Posts