fbpx
અમરેલી

રાજ્ય સરકાર ના મંત્રી સોલંકી અમરેલી ની મુલાકાતે સ્થાનિક અગ્રણી ઓ સાથે પરામર્શ

અમરેલી ખાતે ગુજરાત સરકાર ના મંત્રી પરશોતમભાઈ સોલંકી એ અમરેલી તાલુકા સંકલન બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા અમરેલી મુકામે ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરશોત્તમભાઈ સોલંકી એ અમરેલી ખાતે તાલુકા સંકલન ની બેઠકમાં હાજર રહીયા હતા અને કોળી સમાજના આગેવાનો સાથે પણ સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી અને સમાજના જુદા જુદા પ્રશ્નોને લઈને સ્થાનિક અગ્રણી ઓ સાથે પરામર્શ ચર્ચાઓ કરી હતી

Follow Me:

Related Posts