અમરેલી રાધવેન્દ્ર સરકાર ના પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અમરેલી રામજી મંદિર ખાતે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ લાયન્સ ક્લબ મેન તેમજ શીતલ આઈસ્ક્રીમના સહયોગથી વેદ વેલેન્ટ્રી બ્લડ બેન્ક દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ જિલ્લા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ લલિતભાઈ ઠુંમર સહિત ના સમગ્ર વેદ વેલેન્ટ્રી બ્લડ બેંક ટીમ એવમ શીતલ આઇસક્રીમ પરિવાર લાયન્સ કલબ મેન ના સયુંકત સંકલન થી સેવા હી પરમો ધર્મ ના અભિગમ થી સુંદર આયોજન થયું હતું
રાધવેન્દ્ર સરકાર ના પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે લાયન્સ કબલ મેન શીતલ આઇસક્રીમ ના સહયોગ થી વેદ વેલેન્ટ્રી બ્લડ બેંક દ્વારા રજતદાન કેમ્પ યોજાયો

Recent Comments