રાભડા ગ્રામ પંચાયત દ્વારા ૧૫ માં નાણાંપંચ ના કામ માં ભારે ગેરીરીતી ની સ્થાનિક અગ્રણી ઓ દ્વારા ફરિયાદ
દામનગર ના રાભડા ગ્રામ પંચાયત દ્વારા ૧૫ માં નાણાંપંચ માંથી કોળીવાસ તરફ જતા રસ્તા ઉપર રૂપિયા પાંચ લાખ ના ખર્ચે બનતા પુલ ના કામ માં વપરાતા માલ સમાન ની ગુણવત્તા ને લઈ સ્થાનિક અગ્રણી ઓ નારાજગી પુલ નું કામ એકાએક ગણતરી ના દિવસો માં તાબડતોબ પૂરું કરી ધૂળ ધબેડી દેવાયો નો આક્ષેપ સાથે જિલ્લા કલેકટર સાહેબ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ કરાય રાભડા ગામ ૧૫ માં નાણાંપંચ માંથી બનેલ પુલ ના માલ સમાન ની તપાસ ગુજરાત રિચર્સ સેન્ટર માટે પરીક્ષણ કરાવ્યા બાદ કામ નું બિલ ચૂકવાય તેવી માંગ કરાય પુલ ના કામ માં મોટા પાયે ગેરીરીતી કરાય હોવા ની સ્થાનિક અગ્રણી ઓની ફરિયાદ બાદ તાલુકા પંચાયત દ્વારા સ્થળ વિઝીટ બાદ કોઈ ખરાઈ વગર બારોબાર તંત્ર જતું રહું સ્થાનિક અગ્રણી દ્વારા જવાબદાર તંત્ર નું ધ્યાન દોરવા છતાં કામ માં વપરાતા માલ સમાન ની ગુણવત્તા અંગે કોઈ પણ નમૂના લેવા ની દરકાર ન લેવાતા ઉચ્ચસ્તરીય રજુઆત કરતા સ્થાનિક અગ્રણી દ્વારા પંચાયત હસ્તક ના કામ માં થેયલ ભારે ગેરીરીતી ને લઈ નારાજગી જોવા મળી
Recent Comments