દામનગર શ્રી રાભડા પ્રાથમિક શાળામાં પ્રકૃતિ પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાળકો ભારતીય પરંપરાથી પરિચિત થાય અને પ્રકૃતિમાં પરમેશ્વર આ ભાવના સાર્થક થાય એવા શુભ આશયથી પ્રકૃતિ પૂજન દિવસ ની ઉજવણી કરવામાં આવી.પીપળાના વૃક્ષને કુમકુમ તિલક કરી આરતી ઉતારી વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રકૃતિ જાળવણી ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
રાભડા પ્રાથમિક શાળા માં પ્રકૃતિ પૂજન દિવસ ઉજવાયો

Recent Comments