ભાવનગર

રામેશ્વર શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા

જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન જાળિયા મંગળવાર તા.૫-૧૧-૨૦૨૪ જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથાનું શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન થયું છે. ભારતવર્ષના બાર જ્યોતિર્લિંગ પૈકી ભગવાન શ્રી રામ સ્થાપિત રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં રામકથા લાભ મળનાર છે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથાનું ભાવ ભક્તિ અને ઉત્સાહ સાથે આયોજન થયું છે. શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા તા.૨૨-૫-૨૦૨૫થી તા.૩૦-૫-૨૦૨૫ દરમિયાન આયોજન થયું છે, જેમાં સ્થાનિક તેમજ અન્ય સ્થોનોથી ભાવિક શ્રોતાઓ જોડાનાર છે.

Related Posts