રાષ્ટ્રીય

રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભર ભર પેટ હદ ચલે ઓ ફકીર બે હદ ચલે ઓલિયા હદ બે હદ દોને ચલે તાકા નામ નાનકશા

ભારત વર્ષમાં શીખ ધર્મ ના સ્થાપક અને આદિ ગુરૂ મહાત્મા બાબા ગુરૂનાનક નો જન્મ ઇ.સ. ૧૪૬૯ માં કાર્તિકી પૂર્ણિમાં ને દિવસે તેમના મોસાળમાં તલવંડી લાહોર જિલ્લા માં કાનાકુઆન નામે ના ગામમાં જે હાલ નાનક નામથી પ્રસિધ્ધ છે પિતા કલ્યાણચંદ્રબેદી કાળરામ મહેતા ૫૦૦ વર્ષ પહેલાં એમના પર્વજે એ વેદો નો ઉડો અભ્યાસ કર્યાં નાનક ના માતાનું નામ મુકતાજી વિવોકે અને ગુણીયેલ નાનક નુ ચિત નાનપણથી ખૂબ બુદ્ધિસશાળી દયાળુ ભક્ત દાનવીર કાંતદ્રષ્ટા હતા ભણાવવામાં કે પાઠશાળા જતા નહી ભણતર માં રસ ન હોવાથી પિતાની ખેતી સંભાળી જીવદયા પ્રેમી હોવાથી જે ઉત્પાદન આવે તે પશુ પક્ષીને અને ભૂખ્યા જનને આપ દેતા (રામ કી ચીડિયા રામકા ખેત ખાલો ચિડિયા  ભરભર પેટ) આ પ્રમાણે કહી ખેતરનો તમામ દાણો પંખીને ખવડાવી દેતા એટલે પિતા એ નાનકને નાની ઉંમરે પોતાની ન્યાત ની છાનગોત્રી શનિ મૌલાની પુત્રી સુલક્ષણી સાથે પરણાવી દીધા તેમને શ્રી ચંદ અને લક્ષ્મીચંદાસ નામે બે પુત્રો નાનકને સંસાર પ્રત્યે પ્રીતી ન હતી તેમનું મન દુનિયાદારીમાં લાગતું ન હતું  એક દિવસ તેણે ઘરબાર છોડી ચાલી નિકળ્યા અનેકો સ્થળે ગુરૂનાનકે હિન્દુસ્તાનના લંકા તિબેટ દ્વારકા મક્કા મદીના બગદાદ સહિત ઠેર-ઠેર તીર્થધામો ની અને મહાત્માં ની સૂફી કાજી પીરો લૂંટરા ચોર જનાવર ને પણ ધર્મ નો ઉપદેશ આપ્યો બહોળો અનુયાયીનો  વર્ગ ઉભો કર્યો સુધારક રૂઢિ પ્રથા પર પ્રહારો કર્યા જગવિખ્યાત બન્યા અને બધાજ ઈશ્વર ના નમ્ર બનો સહનશીલનો બનો દાન કરો ઉપવાસ મિતાહાર વગેરે પાળવા ના ઉપદેશમાં પાંચ કર્મ પ્રકાશ ફેલાવવો હિંમત બતાવવી અધશ્રદ્ધા ને બદલે વિવેક જ્ઞાની છતાં નિરાભીમાની વિશ્વવ્યાપી લક્ષ્મી સંગ્રહ કરતા સદઉપીયોગ અતિથિ દેવો પવિત્રતા પર ભાર પૂર્વક દરેક જીવ પ્રત્યે ઉદારતા  સેવા દરેક માનવે માનવ સેવા ઉપરાંત ના ઉપદેશી નાનકનો વિશાળ શિષ્ય સમુદાય ઉભો થયો તેમણે ગાદી સ્થાપવાનો વિચાર કર્યો દીર્ઘદ્રષ્ટિ થી જે માગસ વંશ પરંપરાના દ્રષ્ટિકોણથી સેવાકાર્ય કરે તેમને યોગ્ય નામના શિષ્ય ઉપર પસંદ કરી ઈ.સ એમની ઉંમર ૭૦ વર્ષની હતી ગાદી શિષ્યો ગુરૂ અંગદ પછી ગુરૂ અમરદાસ માં બેઠા જ્ઞાન ની ઉપલબ્ધિ થના પરિક્ષણ કરી પવિ મુલાકાતો લીધી અ ખુબી થી દ્રષ્ટાંતો અને સમજ પૂર્વક એવી હતી કે દરેકને ઇશ્વર ના સંતાન છો અહંકારનો ત્યાગ કરો દયા કરો દયા કરો ભક્તિ કરો શરીર ના વિકારો દૂર થશે નાનકે વિશેષ શેર આપે છે . ૧ ઇશ્વર રસ્તાન સવારે ઉઠીને નાહવુ જ પ્રભુસેવા ઇશ્વરનું અખંડ નામ વ્યવસ્થિત રહે તે માટે આથી પોતાના પુત્ર ની નહી પણ હકોને નહીં પણ માનવતા ની શિષ્ય ને ગાદી સોંપી અંગદ ૧૫૩૯ ના દિવસે બ્રહ્મલીન થયા ગાદીપતિ તરીકેની વંશ પરંપરા ના ગુરૂ રામદાસ ગુરૂ અર્જુનદેવ ગુરૂ  હરગોવિંદગુરૂ હરરાય ગુરૂ હરકિશન ગુરૂઓ થઇ ગયા અને ગુરૂ ગોવિંદસિંહ ગુરૂનાનકે શીખ સંપ્રદાય સ્થાપ્યો એમ દસદ્ગુરૂઓ થઇ ગાય અને ગુરૂ ગોવિંદસિંહે ગુરૂ પરંપરાનો અંત આણ્યો ગુરૂગાદી પર નહી બેસશે ગુરૂનું સ્થાન ગુરૂ ગ્રંથ લેશે ગુરૂ ગોવિંદ શાસ્ત્રોમાં જેમ પ્રવીણા હતા  તેમ શાસ્ત્રમાં પણ પ્રવિણ હતા શીખના નામ પાછળ સિંહ શબ્દ રાખવાની પ્રથા એમણે શરૂ કરી કડા કચ્ચા કેશ કીરપાણ એ પાંચ પ્રકાર ના વ્રત રાખવાનો આદેશ પણ આપ્યો શીખના મંદિરોને ગુરૂદ્વાર કહે છે ગુરૂદ્વારા માં કોઇપણ નથી  હોતી મૂર્તિ ગ્રંથ હોય છે અને તેને ગ્રંથ સાહેબ કહે છે દસ ગુરૂઓનાં ઉપદેશો કળ્યો ઉપરાંત તે ફરીદશાહ જયદેવ સકાના ત્રિલોચન નામદેવ કબીર રૈદાસ પત્તા બિન સૂરદાસ પરમાનંદ જેવા મહાન સંતોની રચનાઓ છે સાધુ કાઠી ભાષામાં ખડી બોલી ઊજ બોલી અવિનાખા તેમજ ગુજરાતી રાજસ્થાની મરાઠી બંગાળી અને ઉરીયા ગુરૂનાનક અનેક જગ્યાએ લંગર શરૂ કર્યા લંગર એટલે અન્નક્ષેત્ર તેમનાં મહત્વપૂર્ણ ભજનો પદો દુવાઓ આજ સુધી જળવાયેલ અને તેમણે અસામાન્ય લોક સાહના મેળવી માનવ જન્મ મેળવીને મનુષ્ય પરોપકારી આ સંત સૌના હ્રદયમાં વસ્તુ કહેવાય છે ગુરૂનાનક શાહ ફકીર હિન્દુકા ગુરૂ મુસલમાનકા પીર નાતા ભક્તિ પ્રપતિ નિર્ભયના બલીદાનની ધરતી પંજાબ ની ભૂમી એટલે શીખોની ભૂમી પાંત નદીઓનો પ્રદેશ અને આવા પરોપકારી સંતોએ કહ્યું છે સાદા ભલા ગાર સૌનું ભલ કરે તેવી દુર્ગા પ્રજા પણ શીખધર્મમાં મુખ્ય છે ૧૬૯૯ માં શીખોને ખાલસા શુધ્ધ બનાવ્યા વૈચાખી દિને પવિત્ર ગ્રંથ સાહેબનું આરંભથી અંત સુધી વાસૈન થાય છે અને સમુહ ભોજન લેવાય છે આ દિવસે સવર્ણ મંદિરની પણ મુલાકાતો વિશેષ હોય છે હદ ચલે ઓ ફકીર બેહદચલે ઔલીયા હદ બે હદ દોનો હદ ચલે તાકા નામ સંત નાનકશાહ 

Related Posts