ગણેશ નર્સિંગ કોલેજ રાળગોન ની તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ ગણેશ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી 40 બહેનોને આશીર્વાદ આપવામાં આવેલ ગણેશ નર્સિંગ કોલેજ દ્વારા તેમના પ્રિન્સિપાલ શ્રી કાજલબેન કળસરિયા દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકીનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ સાથે જ રાળગોન ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ લાધવા નું પણ ગણેશ નરસિંહ કોલેજના પ્રિન્સિપાલ કાજલબેન કળસરિયા દ્વારા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ગણેશ નર્સિંગ કોલેજને તેમજ અભ્યાસ કરતી તમામ બહેનોને શક્ય તેટલી તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવેલી
રાળગોન ગામની ગણેશ નર્સિંગ કોલેજની મુલાકાત લેતા તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ

Recent Comments