ભાવનગર

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને તલગાજરડા હેલીપેડ ખાતે આવકારતાં રાજ્યપાલશ્રી અને પ્રસિધ્ધ રામાયણી મોરારી બાપુ

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં તલગાજરડા ખાતે હેલીકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, નગરપાલિકા નિયામકશ્રી અજય દહીંયા અને પ્રસિધ્ધ રામાયણીશ્રી મોરારી બાપુએ હેલીપેડ ખાતે તેમને હર્ષભેર આવકાર્યા હતાં.

Related Posts