કૃષિ પ્રધાન દેશ માં ટાંસા સાધનો વિકાસ ની અસમાનતા સામુહિક વિકાસ ના સાધનો મુઠી ભર લોકો ના હાથ માં આપણી ભૂમિ આપણું ભવિષ્ય પણ કેવું? ગુજરાતની ૬૫ ટકા વસતિ ગ્રામીણ વસતિ છે અને મહદ્અંશે ખેતી આધારિત ધંધા રોજગાર ઉપર જીવે છે છતાં ભૂમિ સંસાધન અને રક્ષણ વિષે પૂરી જાગૃતિ નથી જમીનની જાત-પ્રત તપાસ માટે મફત સોઈલ-ટેસ્ટીંગ કરી તેનાં પરિણામોના આધારે ખેતી કરકસર યુક્ત અને વધારે આવક આપે છે જમીન સંરક્ષણની અનેક પદ્ધતિઓ છે તે સાથે જળસંરક્ષણ અને વનવિકાસથી ગ્રામજીવન સમૃદ્ધ બને છે આથી દરેક ગામે આયોજનપૂર્વક આ સપ્તાહની ઉજવણી કરી વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ લાવવી જરૂરી છે સંપૂર્ણ પાલન ઉપર નભતા રાષ્ટ્રો ન્યુઝીલેન્ડ ઓરસ્ટ્રેલિયા જેવા દેશો પાસે થી શીખ ની જરૂર કૃષિ પ્રધાન દેશ પાસે કૃષિ કારો ને ઉન્નત કરતી નીતિ ક્યાં ?નીતિ નિર્ધારકો સારી નીતિ ઓ બનાવે અમલ કરાવે તે સારી વાત છે પણ કૃષિ પ્રધાન દેશ ની નીતિ ઓ ખેડૂતો ને ખંખેરી લેવા ની તેનું શું ?
રાષ્ટ્રીય ભૂમિ સંસાધન સંરક્ષણ સપ્તાહ જોઈ એવી જાગૃતિ ક્યાં? આપણી ભૂમિ આપણું ભવિષ્ય પણ કેવું ?

Recent Comments