અમરેલી

રાષ્ટ્રીય મુહિમ રસીકરણને બદનામ કરવા ફેલાતી અફવાને આધાર ન બનાવો રક્ષાત્મક રસીકરણની વિશ્વસનીયતા જાણો “વાતવાત માં વિરોધ વ્યાજબી નથી” કર્મસ્તુ કૌશલ્યમ સર્વની કુશળતા જ માનવ ધર્મ છે

દેશ ના સૌથી મોટા રસીકરણ અભિયાન ને જાણો ખોટી અફવા ને આધાર ન બનાવો દેશ ના મેડિકલ સાયન્સ ને અમલ થી બદનામ કરી અધકચરો અમલ  સોશ્યલય મીડિયા પર ફેલાતી અફવા ઉપર ભરોસો નહિ કરો પણ રક્ષાત્મક રસી ની વિશ્વસનીયતા જાણો સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા એવમ રાજકીય પક્ષો ઓ જ્ઞાતિ સંગઠનો રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ને આગળ ધપાવવા આગળ આવવા ની જરૂર મત માટે બુથ સુધી જતા રસીકરણ માટે પણ દાનત દર્શાવવી જરૂરી વિપક્ષ નો વાતવાત માં વિરોધ વ્યાજબી નથી રસીકરણ માટે વિપક્ષો એ પણ રચનાત્મક ભૂમિકા માટે આવવું જોઈ એ વૈદિક જાણતા હોય એણે દુશમન હોય તો પણ દવા કરવી સુષણ રાવણ ના વૈદે મુરશીત લક્ષ્મણ ની દવા કરી તેમ ખાનગી તબીબો એ પણ માનવતા દર્શાવવી જરૂરી  કોવિડ ૧૯ ની સારવાર માટે બેફામ લૂંટ રેમડેસિવર ઇન્જેક્શન નું ગેરકાયદેસર વેચાણ આવી મહામારી ના સમય માં શાસકપક્ષ ના નેતા ઓ દ્વારા વેચણી કેટલી વ્યાજબી?

દેશ ની જનતા માટે રક્ષાત્મક રસીકરણ માટે આગળ આવવા ની જરૂર  ઇન્જેક્શનો વેચવા નહિ રક્ષાત્મક રસી દેશ ના નિષ્ણાંત મેડિકલ સાયન્ટિકસ તજજ્ઞ વૈજ્ઞાનિક એ અનેકો પ્રક્રિયા પરીક્ષણ ના અંતે ઇન્ડિયન મેડિકલ એશો એ મંજૂરી આપી વિશ્વ આરોગ્ય સંસ્થા WHO હું દ્વારા પ્રમાણ ભૂત કરાય છે રસી માનવ જાત ના નિરામય આરોગ્ય માટે છે તેના માટે ચાલતા અભિયાનો વહીવટી તંત્ર સતત સ્ટેન્ડ ટુ રહી સેવારત છે ગરીબ થી લઈ ને તવંગર સુધી ના ધંધા રોજગાર શરૂ રહે અને અવિરત રસીકરણ થતું રહે તેવી આરોગ્ય કર્મી ઓની બેનમૂન સેવા રાત્રી સેશનો આંગણવાડી વર્કર હેલ્પર આશાવર્કર બહેનો સહિત તાલીમ બદ્ધ સ્ટાફ તેના રસીકરણ ના તબક્કા રસી ના સ્ટોરેજ રસીકરણ માટે લક્ષીત દ્રાયરન જનજાગૃતિ  માટે પ્રચાર પ્રચાર પછી પણ ભય શેનો? કુપ્રચાર ની હદ વતાવતી અફવા ઓ શા માટે ? હડકાયું કૂતરું કરડ્યા નો ધા રૂઝાય જાય છે તો ARV રસી શા માટે ? હડકવો ન આવે એટલા માટે ને ? દુનિયા માં જ્યારે જ્યારે અસાધ્ય રોગો આવ્યા ત્યારે માનવ જાત ના રક્ષણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા એ અનેકો સંશોધનો કરી રાહત રૂપ સાબિત થયા છે

જીનીવા ખાતે “હું” નું વડું મથક દુનિયા ના ૨૭ દેશો માં પ્રાદેશિક કાર્યાલયો થી જગત ના નિરામય આરોગ્ય માટે સતત સંશોધનો કરી માનવ જીવન ને ઉત્તમ આરોગ્ય બક્ષ્યું છે “કર્મસ્તુ કૌશલ્યમ” સર્વ ની કુશળતા જ ધર્મ છે તે યુક્તિ એ માનવ જાત માટે થયેલ રસીકરણો અને તેની સિદ્ધિ ઓ મેલરીયા.૧૯૬૬ શીતળા.નાબુદી અભિયાન ૧૯૭૮ પૃથ્વી ઉપર થી શીતળા નાબૂદ કરી દીધું પ્લેગ જેમ જ  ૭૦ કરોડ લોકો ને અસરગ્રસ્ત કરનાર ક્ષય થી લાખો લોકો મોત ને ભેટ્યા જતા ૧૯૦૦ માં ટીબી.નો ઉપદ્રવ ૨૧ લાખ લોકો ના જીવ લેનાર ટીબી અસાધ્ય ગણાતો ચેપી રોગ ને સાધ્ય કરી બતાવ્યો એસ આઈ વી માટે આશીર્વાદ રૂપ મેડિસિન શોધાય અને નિયંત્રણ મેળવ્યું  એશિયા માં હાહાકાર મચાવનાર પીવો તાવ અટકાવતું આરોગ્ય તંત્ર ૭૦થી ૮૦ ના દશકા માં બાળ લકવો પોલિયો.માટે આજે પણ આરોગ્ય તંત્ર સેવારત છે દેશ ના કોઈ પણ ખૂણે એક પણ પોલિયો નો કેસ નથી સુપોષણ અભિયાન બાળ મૃત્યુદર શુદ્ધ પીવા ના પાણી પેયજલ ઘેરઘેર સોશાલય સગર્ભા ધાત્રી માતા ની સુરક્ષા સહિત અસંખ્ય અભિયાનો ના લાખો  લાભાવીંત ના જીવન ધોરણ વિશે જાણ્યું છે ?


રાષ્ટ્રીય રસીકરણ અભિયાન માં ભાગ નહિ લેવા વિવિધ પ્રકાર ના સોગંદ સોશ્યલ મીડિયા માં મુકવા ગેરસમજ ઉભી કરવી કેટલી ઘાતક સાબિત થઈ શકે છે ? રાષ્ટ્રીય અભિયાનો અને આદર્શ આચારસંહિતા ઓ પાળવી પળાવવી શુ આપણો નાગરિક ધર્મ નથી? ભારત ના બંધારણ ની પ્રસ્તાવનિક કહે છે ” ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે” આ બધુંત્વ ક્યાં ગયું ? રસી માં શુ કમળ નું તેલ છે? નીતિ નિર્ધારકો સારી નીતિ ઓ બનાવે તેનો અમલ કરાવે તેમાં વાંધો હોય શકે પણ વૈદકીય રાહત આપતી અને આવતા ભવિષ્ય ના આરોગ્ય ને રક્ષિત કરતી રસી ક્યાં કોઈ પાર્ટી ની છે ? કોવિડ૧૯ ના વાયરસ સામે રક્ષા કરતી રસીકરણ અભિયાન ના પ્રથમ ડોઝ રાજ્ય ના ૩૩ જિલ્લા ઓમાં રાજ્ય સેવક સરકારી કર્મી ઓ રાજ્ય ના માનદ સેવકો કોરોના વોરિયર્સ ને સિનિયર સિટીજનો ને અપાય તે શું મારી નાખવા માટે આપી ? કોણ મરી ગયું? રસીકરણ ની કોઈ આડાઅસર નથી હોય તો પણ તાસીર આધારિત હોય અતિ ગંભીર અસાધ્ય બીમારી હોય ઇમ્યુનિટી પાવર ડાઉન હોય તો પણ તબીબી સલાહ પ્રમાણ રસીકરણ કરાય છે રસીકરણ અભિયાન એ દેશ ની વિશાળ જનસંખ્યા ના આરોગ્ય ને રક્ષિત કરવા માટે છે દેશ ની જનતા આરોગ્ય માટે છે સતત લગે રહો મુન્નાભાઈ ની માફક ગામડે ગામડે દૂરસદુર ફરતા આરોગ્ય કર્મી ઓ વહીવટી તંત્ર ને પણ ઘર પરિવાર છે ગત માર્ચ થી મોટા ભાગ ના કર્મચારી ઓએ વાર તહેવાર કે રજા નથી લીધી સતત કાર્યશીલ રહ્યા છે કોના માટે? રક્ષાત્મક રસીકરણ માટે આપણા પરિવાર માટે ઉચ્ચીઅંતર શુદ્ધિ એ વિચારો રાષ્ટ્રીય રસીકરણ અભિયાન માં ઉત્સાહ ભેર ભાગ લ્યો અને અન્ય ને પ્રેરિત કરી રાષ્ટ્રીય ફરજ અદા કરો 

Related Posts