દામનગર શહેર માં સતત ચહલ પહલ અને લોકો થી ધમધમતી લુહાર શેરી માં લટકતો વીજ પોલ પડવા ની રાહ જોતું તંત્ર સ્થાનિક સબ ડિવિઝન PGVCL તંત્ર આ જોખમી વીજ પોલ જોઈ પણ ગયું પછી પણ આ વીજ પોલ દૂર કરી સલામતી ના પગલાં લેવા ના બદલે અકસ્માત ની રાહ માં હશે ? અતિ ભંયકર હાલત માં લટકતો આ વીજ પોલ અતિ જોખમી છે સ્થાનિક તંત્ર ને આ વીજ અંગે સ્થાનિક વેપારી ઓ અને આસપાસ ના મિલ્કત ધારકો એ રજૂઆતો કરતા તંત્ર સ્થળ એ વિજીટ કરી જોખમી વીજ પોલ હોવા નું જાણે છે પણ દૂર કરવા નું મહુર્ત આવે ત્યારે ખરું ફાઉન્ડેશન માંથી જુદું પડી અતિ જોખમી રીતે લટકતા આ વીજ પોલ ને દૂર કરવા PGVCL તંત્ર એ તાકીદે સલામતી ના પગલાં લઈ આ જોખમી વીજ પોલ દૂર કરી રાહદારી ઓની સલામતી માટે ભય મુક્ત કરવા જોઈ બે માસ કરતા વધુ સમય થી ઝબુક વીજળી ઝબુક વારંવાર વીજ પુરવઠો ખોરવાય રહ્યા ની સમસ્યા સાથે વધુ આ લટકતા વીજ પોલ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી શહેરીજનો માં માંગ ઉઠી રહી છે
રાહદારી ઓને ભય મુક્ત કરો PGVCL તંત્ર લુહાર શેરી ના જોખમી વીજ પોલ પડવા ની વાટે હશે

Recent Comments