fbpx
ગુજરાત

રિવરફ્રન્ટમાં ટાગોર હોલ પાછળ નવી વીએસ હોસ્પિટલ બનાવાશે

વી. એસ. હોસ્પિટલમાંથી અન્યત્ર ટ્રાન્સફર કરાયેલા તેમજ વી. એસ. હોસ્પિટલ છોડીને ગયેલા ડોક્ટર્સ, નર્સ, સહિતના સ્ટાફને પુનઃ ફરજ પર લેવાશે.ગુજરાત સરકાર દ્વારા સાબરમતી નદી રિવરફ્રન્ટમાં અંદાજે ૨૦ હજાર ચો. ફુટ જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવા અંગે સક્રિય વિચારણા હાથ ધરાઈ રહી છે અને સરકાર દ્વારા રિવરફ્રન્ટમાં આ જમીન ફાળવવામાં આવ્યા પછી છસ્ઝ્ર દ્વારા અદ્યતન સુવિધાઓ સાથે નવી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ બનાવવામાં આવશે. છસ્ઝ્ર દ્વારા તૈયાર કરાયેલી ફજી હોસ્પિટલ નજીક આવેલ હોસ્ટેલ સામે મલ્ટી લેવલ પાર્કિંગની બાજુમાં ટાગોર હોલ પાછળ નજીકના ભવિષ્યમાં નવી ફજી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ હોસ્પિટલ ૫૦૦ બેડથી શરૃ કરીને ૧,૨૦૦ બેડની બનાવવાની વિચારણા કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts