અમરેલી જીલ્લા માં રેતી માટે બ્લોક ફાળવવા અને માટીની મંજૂરી માટે ગુજરાત વિધાન સભા સામે અમરેલી જિલ્લા ના ત્રણ ધારાસભ્ય નો પ્લેકાર્ડ દર્શાવી માંગ અમરેલી જિલ્લાના લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રતાપભાઈ દુધાત સાવરકુંડલા-લિલિયા અંબરીષભાઈ ડેર રાજુલા-જાફરાબાદ ગાંધીનગર વિધાનસભા ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા છે
રેતી માટી માટે ગુજરાત વિધાન સભા સામે અમરેલી જિલ્લા ના ત્રણ ધારાસભ્ય નું ઉપવાસ આંદોલન

Recent Comments