રેવન્યુ વિસ્તાર માં બિરાજતા જોડિયા હનુમાનજી મંદિરે ધજારોહણ મહા પ્રસાદ યોજાયો
દામનગર રેવન્યુ વિસ્તાર માં બિરાજતા શ્રી જોડિયા હનુમાનજી મંદિરે ધજારોહણ મહા પ્રસાદ યોજાયો દામનગર શહેર ના કાળુભાર પાણી પુરવઠા પાછળ રેવન્યુ વિસ્તાર માં બિરાજતા શ્રી જોડિયા હનુમાનજી મંદિરે સમસ્ત નારોલા પરિવાર આયોજિત ધજારોહણ એવમ મહાપ્રસાદ યોજાયો સમસ્ત દશ ના ખેડૂતો દ્વારા શ્રી જોડિયા હનુમાનજી મંદિરે ધજારોહણ માં સમગ્ર દશ ના ખેડૂતો મહાપ્રસાદ યોજાયો હતો જેમાં સ્થાનિક સીતારામ આશ્રમ ના મહંત સીતારામબાપુ તેમજ શ્રી વગડીયા ખોડિયાર માતાજી મંદિર ના પ્રીતમદાસબાપુ સહિત સમગ્ર દશ ના ખેડૂતો ના સુંદર આયોજન થી મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો એ પ્રસાદ મેળવ્યો હતો
Recent Comments