દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો ના રેવન્યુ વિસ્તારો માં રોજડા ની રંજાડ થી ચિતા માં મુકાય રહ્યા છે ઓછા વરસાદ થી પૂરતો પાક ન મેળવી શકતા જગત તાત ની કાળી મજૂરી પછી રાત ઉજગરા નીલગાય ના મોટા ઝુંડ ખેતરો માં પડી સત્યાનાશ વાળી રહ્યા છે ત્યારે ખેડૂતો માં ભારે લાચારી વરસાદ ખેંચતા પાક નિષ્ફળ જવા ની ભીતિ સાથે માત્ર મામુલી વળતર મળવા ની આશા સાથે રાત ઉજાગરા કરતા લાચારો ખેડૂતો ને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ દિન પ્રતિદિન નીલગાય રોજડા ની રંજાડ ની સમસ્યા સામે સરકાર દ્વારા યોગ્ય ઉકેલ કરે તેવી ખેડૂતો માં માંગ ઉઠી રહી છે વરસાદ ખેંચતા પિયત વાળા ખેડૂતો ને ટાઈમ સર વીજ સમસ્યા સાથે રોજડા ની રંજાડ ઝટકા સિસ્ટમો ને પણ ખેંચી નાખતા રોજડા ની રંજાડ સામે લાચાર જગત તાત ની વ્હારે સરકાર આવે તે જરૂરી
રોજડા ની રંજાડ રાત ઉજાગરા કરતા લાચાર ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો ઝુટવાય રહ્યો છે વરસાદ ખેંચતા ચિંતિત ખેડૂતો ને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ

















Recent Comments