રાષ્ટ્રીય

રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવઃ પ્રિયંકા ગાંધીનો રિપોર્ટ નેગેટિવ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ થયા છે. આ કારણે પ્રિયંકા ગાંધીએ પોતાનો આસામ પ્રવાસ રદ્દ કર્યો છે. આ બાબતે પ્રિયંકાએ જણાવ્યુ હતું કે, ‘હાલમાં જ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા બાદ મારે મારો આસામ પ્રવાસ રદ્દ કરવો પડ્યો છે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Related Posts