fbpx
રાષ્ટ્રીય

લંડનમાં બે પબમાં આગ લાગી, પોલીસે આ આગને શંકાસ્પદ ગણાવીવિંડ મીલમાં સવારે લગભગ ૫.૪૪ કલાકે આગ લાગી

લંડનમાં પોલીસે કહ્યું છે કે, ક્રોયડનની આસપાસના બે પબમાં લાગેલી આગને (હ્લૈિી) શંકાસ્પદ ગણવામાં આવી રહી છે. ફાયર ફાઈટરને (હ્લૈિી હ્લૈખ્તરંીિ) ગુરુવારે સવારે વિંડ મીલ અને ડ્રમ એન્ડ મંકી પબ ખાતે અલગ અલગ આગની ઘટના માટે બોલાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, વિંડ મીલ ૨૦૨૧માં ફ્ર૧.૫ મિલિયનમાં વેચાણ માટે હતો, જ્યારે ડ્રમ એન્ડ મંકી ફ્ર૬૫૦,૦૦૦માં ઓફર હેઠળ હતો. એક નિવેદનમાં સ્ીં પોલીસે કહ્યું કે, આગને શંકાસ્પદ માનવામાં આવે છે.

સાથે જ સ્ીં અને લંડન ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ અંગે પ્રાથમિક તબક્કે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. લંડન ફાયર બ્રિગેડ (ન્હ્લમ્) એ જણાવ્યું હતું કે, સેન્ટ જેમ્સ રોડ પરના વિંડ મીલમાં સવારે લગભગ ૫.૪૪ કલાકે આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts