fbpx
અમરેલી

લક્ષ્ય એકેડમી પરિવાર દ્વારા ગીતા જયંતિ અંતર્ગત વિદ્યાર્થી સન્માન યોજાયું

દામનગર શહેર માં 31st ની આપણી ભારતીય પરંપરા ને શોભે તેમ ઉજવણી કરતું લક્ષ્ય એકેડમી પરિવાર, ગીતા જયંતિ 2022 અંતર્ગત તારીખ 31 ડિસેમ્બર નાં રોજ તમામ વિજેતાઓ અને સ્પર્ધકોને તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હેતુ ભૂરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક સન્માન કાર્યક્રમ થયો.જેમાં આપણા વિસ્તારનું એક ગૌરવવંતુ વ્યક્તિત્વ એટલે શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ (I.G) ની અધ્યક્ષતા માં શ્રી ભૂરખિયા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ પારેખ ની ઉપસ્થિતિ માં બાળકોના વ્યક્તિગત વિકાસમાં એક્ટિવ રહેતા સંજયભાઈ તન્ના શિક્ષક શ્રી મહેશભાઈ ચૌહાણ શિક્ષક શ્રી મહેશભાઈ મોટકા તેમજ વાલીગણ અને લક્ષ્ય એકેડમી ટીમ મળીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Follow Me:

Related Posts