fbpx
ભાવનગર

લઘુતમ ટેકાનાં ભાવે ઉનાળુ મગ ખરીદી વર્ષ ૨૦૨૧-૨૨અંતર્ગત ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઇ

        આગામી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી લઘુતમ ટેકાનાં ભાવે ઉનાળુ મગ ખરીદી વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ખેડુતોએ પોતાના ગામની ગ્રામ પંચાયત ખાતે “વિલેજ કોમ્પયુટર એન્ટરપ્રીન્યોર” ( V.C.E ) પાસે ખેડુતો નોધણી કરાવી શકાશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ (ફરજીયાત), ૭/૧૨, ૮-અ નકલ (અદ્યતન), ફોર્મ નંબર -૧૨ માં વાવેતરની નોંધ ના હોઇ તો ઉનાળુ મગનો પાક જે તે સર્વે નંબરમાં વાવેતરકર્યાનો તલાટીનો દાખલો, બેંક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક મુજબ ડોક્યુમેંટ આપવાના રહેશે.

Follow Me:

Related Posts