લાઈફ ઇઝ પ્રેસિયર ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી કરુણા ટ્રસ્ટ ના ઝંખનાબેન ની અબોલ જીવો પ્રત્યે અપાર ઝંખના અકસ્માતે મોત ને ભેટેલ શ્વાન નું PM કરાવી ઇ.પી.કો ની જોગવાઈ હેઠળ FIR નોંધાઇ
અમદાવાદ શહેર માં કોઈ નું જીવન જોખમાય તેવી રીતે બીફિકરાઈ વાહન ચલાવી અકસ્માત સર્જી અબોલ જીવો નો ભોગ લેતા વાહન ચાલક સામે ધોરણસર ગુનો દાખલ કરાવતા કરુણા ટ્રસ્ટ ના ઝંખનાબેન ની અબોલ જીવો પ્રત્યે અપાર કરુણા “લાઈફ ઇઝ પ્રેસિયર ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી” જિંદગી કિંમતી છે કાળજી રાખો સાવધાની થી વાહન ચાલવો દરેક જિંદગી કિંમતી છે નો સદેશ શ્રી વેટેનરી હોસ્પિટલ દરીયાપુર દરવાજા અમદાવાદ શહેર મરણ ગયેલ કુતરાનું પી.એમ કરી આપવા અનાર્મ હેડ.કોન્સ દશરથભાઈ રમણભાઈ અ.નં.૯૩૭૯ નોકરી “આઈ” ડીવી ટ્રાફીક પો.સ્ટે અમદાવાદ શહેર ઉદેશી રજુઆત
“આઈ”ડિવિઝન ટ્રાફીક પો.સ્ટે ધી ઈ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૪૨૯ તથા એમ. વી. એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુ.ર.નં.૧૧૧૯૧૦૫૯૨૪૦૦૦૧ ગુનાના કામે ફરી શ્રી મેહુલભાઈ ગોવિંદભાઈ ઠાકોર ઉ.વ.૨૨ ધંધો-ડ્રાઈવીંગ રહે- બ્લોકનં.૩૦, મ.નં.૩૫૨, હરીપુરા પિરજ હાઉસીંગ, રુષીકેશ મેદાનની સામે, મામાના ગલ્લાની સામે., સેવન-ડે સ્કુલની પાછળ હરીપુરા ખોખરા અમદાવાદ નાઓનો લેબ્રાડોર જાતનો વિદેશી શેરૂ નામના કુતરા ઉ.૧.૦૯ માસ ને તા.૩૧/૧૨/૨૦૨૩ ના કલાક ૨૩/૩૦ વાગ્યે સેવેન્ડે સ્કુલ સામે બ્રીજ ચડવાના છેડે જાહેર રોડ ઉપર એક હુન્ડાઈ કંપની ની વર્ના ગાડી નં. GJ.21.M.6057 ના ચાલકે પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે બેદરકારી તેમજ ભયજનક રીતે ચલાવી લાવી તેઓના શેરૂ કુતરાને અકસ્માત કરતા માથાના ભાગે તથા શરીરે ઈજાઓ કરતા મરણ ગયેલ હોય તો સદરી કુતરાનુ પી.એમ કરી પી.એમ નોટ આપવા પોલીસ ના સ્પસ્ટ અભિપ્રાય સાથે માર્ગ અકસ્માત માં મોત ને ભેટેલ શ્વાન નો વિધિવત ભૂમિદાહ સંસ્કાર કરી માનવતા દર્શવતા કરુણા ટ્રસ્ટ ના મોભી જાગૃત જીવદયા પ્રેમી ઝંખનાબેન શાહ ઉપર સર્વત્ર અભિનંદન વર્ષા કરાય હતી
Recent Comments