લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી ચાલું રાખવાની રાજ્યના ગૃહમંત્રીને ભલામણ કરતાં શહેર કૉંગ્રેસ એડવોકેટ સંદીપ પંડ્યા
વિશ્વના સૌથી લાંબો નૃત્ય મહોત્સવ અને ગુજરાતની ઓળખ સમાં નવરાત્રી મહોત્સવમાં શરદ પૂનમ ના દીવસે નવરાત્રી મહોત્સવમાં જે રીતે ગૃહ વિભાગે નવરાત્રી મહોત્સવ આઠમના દિવસે રાત્રે 9.00 વાગ્યા થી 12.00 વાગ્યા સુધી માઈક લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે તેવી જ રીતે શરદ પુનમ ની રાતે પણ આ મંજુરી રાતે 9.00 વાગ્યા થી 12.00 વાગ્યા સુધી માઈક લાઉડ સ્પીકર વગાડવા ની મંજૂરી યથાવત ચાલું રાખવાની ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને ભલામણ કરતાં અમરેલી શહેર કૉંગ્રેસ એડવોકેટ સંદીપ પંડ્યા.
Recent Comments