લાઠી તાલુકા નુ વધુ એક આસોદર ગામ તારીખ ૧૩/૦૫/૨૦૨૧ થી ૧૯/૦૫/૨૦૨૧ સુધી કન્ટેન્ટમેન્ટ જોનમાં સામીલ અગાઉ ચાંવડ મતીરાળા અકાળા બાદ હવે કોવિડ 19 ના વધતા સંક્રમણ થી આસોદર ગામ પણ સામેલ લાઠી તાલુકા મામલતદાર સાહેબ સહિત વહીવટી તંત્ર દ્રારા આસોદર ની મુલાકાત કરી,,, આંસોદર થી દામનગર આંસોદર થી લાઠી અને આસોદર થી લુવારીયા એમ ગામ માં આવતા રસ્તા પર સુસ્ત બંદોબસ્ત બહાર ની અવરજવર સંપૂર્ણ બંધ કરવા ગોઠવવામાં આવ્યો બંધોબસ્ત
અને જરુરી ચીજ વસ્તુઓ સાકભાજી ની દુકાનો સવારે ૮ થી ૧૦:૦૦ અને બપોર પછી ૫:૦૦ થી ૭:૦૦ સુધી ખુલ્લી રહેશે
જરૂરી કામ વગર બહાર નિકળવુ નહીં તમામ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્ર ને સોંપવામાં આવી પોલીસ રેવન્યુ તલાટી મંત્રી, પંચાયતી વિભાગ તાલુકા પંચાયત સદસ્ય આંસોદર, ઉપસરપંચ અને પંચાયત સભ્યો ની ઉપસ્થિતિ માં અનેક પ્રકાર ના અંકુશ સાથે આગામી તા૧૯/૫/૨૧ સુધી કન્ટેન્ટમેન્ટ ઝોન માં મૂક્યું
લાઠીના આસોદર ગામને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયું સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક અનેક અંકુશ ગામ માં પ્રવેશતા રસ્તા ઉપર બંધોબસ્ત

Recent Comments