લાઠીના ઉધોગપતિ શ્રી વાલજીભાઈ રૂડાભાઈ ધોળકિયા દ્વારા પાંજરાપોળ ગરબી મંડળ લાઠી ની દીકરીઓને હેલ ની લ્હાણી કરવામાં આવી
લાઠીના ઉધોગપતિ શ્રી વાલજીભાઈ રૂડાભાઈ ધોળકિયા પરિવાર દ્વારા પાંજરાપોળ ગરબી મંડળ લાઠી ની દીકરીઓને હેલ ની લ્હાણી કરવામાં આવી.આ તકે શ્રી વાલજીભાઈ અને તેમના ધર્મપત્ની શ્રી રાધાબેનનું આયોજક પાંજરાપોળ ગરબી મંડળ દ્વારા ફૂલહાર દ્વારા સ્વાગત કરવાં આવેલ.૨૦.જેટલી બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ પ્રસંગે શંભુભાઈ ધોળકિયા,રાધાબેન ધોળકિયા,વી.પી.પટેલ, લાઠી નગર પાલિકા ના ભરતભાઈ પાડા,રાજુભાઇ ભુવા,એડવોકેટ આર.સી.દવે સાહેબ,વિનુભાઈ વિસનગરા,ધર્મેશ સોની,અનિલભાઈ નાંઢા,હરિભાઈ ડાયાણી,જયેશભાઇ ઠાકર,વિપુલભાઈ એડવોકેટ ઓઝા,વિપુલભાઈ પોલરા,હરેશભાઇ પઢીયાર,રૂપેશભાઈ જોષી,રૂપેશભાઈ પઢીયાર,અશ્વિનભાઈ ચુડાસમા,વિપુલભાઈ ચુડાસમા,યોગેશભાઈ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહેલ.અંતમાં પાંજરાપોળ ગરબી મંડળ – લાઠી દ્વારા ઉદ્યોગપતિ શ્રી વાલજીભાઈ ધોળકિયા અને તેમના પરિવારનો આભાર માનવામાં આવેલ.
Recent Comments