લાઠીના દુધાળા પંચગંગા તીર્થ હેતની હવેલીની મુલાકાતે આરોગ્ય સમિતિ ચેરમેન સહિતના સ્થાનિક અગ્રણીઓ વોટર રાઉડની મજા લીધી
લાઠી ના દુધાળા હેત ની હવેલી ખાતે ડાયમંડ કિંગ રિવર મેન સવજીભાઈ ધોળકિયા હરેકૃષ્ણ પરિવાર ના મહેમાન બનતા અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઇ ડેર સહિત સ્થાનિક અગ્રણી ઓ એ પંચ ગંગા તીર્થ ની મુલાકાતે પધાર્યા લાઠી ના દુધાળા હેત ની હવેલી પંચગંગા તીર્થ ખાતે વોરંટ રાઈડ ની મજા માણતા સ્થાનિક અગ્રણી અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી જીતુભાઇ લાઠી નગર પાલિકા ના ભરતભાઈ પાડા સહિત ના સ્થાનિક અગ્રણી ઓએ રિવર મેન ડાયમંડ કિંગ હરેકૃષ્ણ એક્સપોર્ટ ના સવજીભાઈ ધોળકિયા ની હેત ની હવેલી ની મુલાકાતે પધાર્યા હતા અને સર્વો એ વોટર રાઈડ ની મજા માણી હતી
Recent Comments