લાઠી તાલુકા ના શેખપીપરીયા ગામ ની માનવતા તૌઉત વાવાઝોડા ના અસરગ્રસ્તો માટે ખાદ્ય સામગ્રી તૈયાર કરી જરૂરિયાત મંદ અસરગ્રસ્ત વિસ્તારો માટે સીધુ સામગ્રી માટે સ્વંયમ સેવકો દ્વારા શેખપીપરિયા ગામે થી ઘઉં એકઠા કરી ને તેને દળી ને તૈયાર લોટ પેકિંટીંગ ઉપરાંત અનેક પ્રકાર ની જીવન જરૂરી ખાદ્ય દ્રવ્યો ની રાહત કીટ ની સુંદર સેવા કરતા યુવાનો એ વર્તમાન કપરા સમય માં લાઈટ ન હોય ત્યારે ઘઉં નો લોટ તૈયાર કરી ને તૌઉત અસરગ્રસ્ત પ્રભાવિત વિસ્તારો માં મોકલાયા હતો લાઠી તાલુકા ના શેખપીપરિયા ગામજનો દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો ને રાશન આપીને એક સેવાનું કાર્ય કરતા શેખપીપરીયા ગ્રામજનોનો ની માનવતા અનુકરણીય છે

Recent Comments