fbpx
અમરેલી

લાઠી આદર્શ મતદાન મથક ખાતે પૂર્વ નગરપતિ વિસનગરા દંપતી એ સજોડે મતદાન કર્યું

લાઠી શહેરમાં નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ વિસનગરા દંપતી એ આદર્શ મતદાન મથક ઉપર સજોડે મતદાન કરી સમગ્ર લાખેણી નગરી લાઠી ને ૧૦૦% ટકા મતદાન કરી નાગરિક ધર્મ બજાવો ની વિનુભાઈ વિસનગરા એમના ધર્મપત્ની સજડે મતદાન કરી અપીલ કરી હતી

Follow Me:

Related Posts