લાઠી શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંતોકબા મેડિકલ સેન્ટર પ્રેરિત કોવિડ કેર સેન્ટર માં વધુ બે મહિલા દિર્દી ઓએ કોરાના ને હરાવી સજા થતાં લાઠી પી.એસ.આઇ.શ્રી યશવંતસિંહજી ગોહિલ સાહેબ ના વરદહસ્તે વૃક્ષ આપી. ઉત્સાહ વધારતો સંદેશ આપ્યો સોશ્યલ ડિસ્ટન્ટ જાળવો માસ્ક પહેરો અને ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન ના પાલન માટે સુંદર સંદેશ આપ્યો હતો ઘટતા ઓક્સિજન માટે ઉપકારક વૃક્ષારોપણ અને ઉછેર કરી જતન જાળવણી કરવા ના સંકલ્પ સાથે. રિકવર થતા દર્દી ઓને રજા આપી હતી કોરોના ને માત આપી રિકવર થતા દર્દી નારાયણો ને વૃક્ષ ઉછેર ની પ્રતિજ્ઞા સાથે સ્થાનિક સ્વંયમ સેવી અગ્રણી ઓ દ્વારા વૃક્ષ ભેટ આપી રચનાત્મક અભિગમ અપનાવ્યો હતો
લાઠી કોરોનાને માત આપી રજા લેતા દર્દીઓને પ્રાણવાયુ ઓક્સિજન આપતા વૃક્ષ ઉછેરની પ્રતિજ્ઞા સાથે વૃક્ષ ભેટ આપી રચનાત્મક અભિગમ અપનાવતા સ્વંયમ સેવકો

Recent Comments