fbpx
અમરેલી

લાઠી ખોડલધામ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ નો ૧૦ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન ૨૪ નવદંપતી ઓને આદર્શ દાંપત્ય જીવન ના આશિષ પાઠવતા અગ્રણી

લાઠી શહેર માં ખોડલધામ પ્રેરિત સમસ્ત લેઉવા પટેલ સમાજ નો ૧૦ સમૂહ લગ્નોત્સવ માં ૨૪ નવદંપતી ઓને આદર્શ દાંપત્ય જીવન ના આશિષ પાઠવતા સામાજિક અગ્રણી ઓ ઉદારદિલ દાતા ઓની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય લગ્નોત્સવ યોજાયો આ તકે ઉપસ્થિત અનેકો મહાનુભવો એ ખોડલધામ પ્રેરિત લાઠી લેઉવા પટેલ સમાજ ના ૧૦  સમૂહ લગ્નોત્સવ ના અદભુત આયોજન ની સરાહના સાથે દરવર્ષે ઉત્તમોત્તમ વ્યવસ્થા વૃદ્ધિ અને સામાજિક સેવા સમર્પણ ને વંદનીય ગણાવી હતી સમૂહ લગ્નોત્સવ સમારોહ માં  ધનજીભાઈ રાખોલીયા જીતુભાઇ ડોંડા ધીરૂભાઇ કિકાણી ઘનશ્યામભાઈ ભાદાણી ગોપાલભાઈ વસ્તપરા જનકભાઈ તળાવીયા ખોડલધામ ટ્રસ્ટી કમલનયન સોજીત્રા રમણિકભાઈ સતાણી ભુપતભાઇ લાઠીયા ભુપતભાઇ ભુવા રમેશભાઈ કાથરોટિયા મનસુખભાઇ ઉઘાડ દેવચંદભાઈ કપોપરા પ્રેમજીભાઈ ડોબરીયા ગોપાલભાઈ રૂપાપરા મનીષભાઈ માંગરોળિયા છગનભાઇ ભાતિયા જગદીશભાઈ લૂખી મનુભાઈ કકડીયા અરવિંદભાઈ આણદાણી મનુભાઈ દેસાઈ સુરેશભાઈ દેસાઈ તંત્રી શ્રી સજોગ ન્યૂઝ દૈનિક રિધેશભાઈ નાકરાણી મુકેશભાઈ લિબાસિયા જીતુભાઇ ભુવા સહિત અનેક નામી અનામી મહાનુભવો ની પ્રેરક ઉપસ્થિતિ માં રંગારંગ પરણીય મહોત્સવ યોજાયો હતો સ્થાનિક શહેરી અને ગ્રામ્ય  ખોડલધામ સમિતિ ઓના સ્વંયમ સેવકો ખોડલધામ મહિલા સમિતિ ટીમ ની સેવા સાથે ઉત્તમોત્તમ વ્યવસ્થા સ્વંયમ શિસ્તબદ્ધ આયોજન સાથે લાઠી શહેર તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારો માંથી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ કેળવણી રત્નો તબીબી ઉદ્યોગ રત્નો રાજસ્વી અગ્રણી સમાજ શ્રેષ્ટિ  ઓની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય ૧૦ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો 

Follow Me:

Related Posts