લાઠી તાલુકા ના ટોડા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ ઉજવણી આઈ સી ડી એસ સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં ટોડા આંગણવાડી ના વર્કર જિજ્ઞાબેન વાળા અને હેલ્પર દ્વારા તા ૯/૯/૨૧ ના દીને પોષણ માસ ઉજવણી કરાય ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માસ અંતર્ગત દૈનિક અલગ અલગ પ્રવૃત્તિ ઓ દ્વારા પોષણ માસ ની ઉજવણી થી સર્વ ને અવગત કરતા સુપરવાઇઝર છત્રાલે પોષણ અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તા ૯/૯/૨૧ ને ગુરુવાર ના રોજ યોગ સત્ર કોવિડ ગાઈડ લાઈન સાથે સગર્ભા ધાત્રી અને શાળા ના બાળકો તેમજ કિશોરીઓ ચોક્કસ જૂથો ને આવરી આઈ સી ડી એસ અમરેલી આરોગ્ય અને આયુષ કચેરી ના સંકલન થી પોષણમાસ ઉજવણી કરાય
લાઠી તાલુકાના ટોડા આંગણવાડી કેન્દ્ર ખાતે સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલની અધ્યક્ષતામાં પોષણમાસ ઉજવણી

Recent Comments