અમરેલી

લાઠી તાલુકાના ઠાંસા ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી માં યુવા શક્તિ સંગઠન ટિમ બિનહરીફ સરપંચ પદે રમેશભાઈ નવાપરા ચૂંટાઈ આવતા સમગ્ર ટિમ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજીના દર્શને પધાર્યા

લાઠી તાલુકા ના ઠાંસા ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી માં સમસ્ત યુવા શક્તિ સંગઠન ની સદસ્ય પેનલ સંપૂર્ણ બિનહરીફ ચૂંટાઈ આવી અને માત્ર સરપંચ પદ ની ચૂંટણી માં યુવા શક્તિ સંગઠન ના રમેશભાઈ નવાપરા સરપંચ પદે  ચૂંટાઈ આવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારેલ ઠાંસા ગ્રામ પંચાયત માં યુવા શક્તિ સંગઠન ટિમ નો ભવ્ય વિજય થતા ચૂંટાયેલ યુવાનો નો સત્કાર કરતા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જીતુભાઇ ડેર જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા સહિત ના અગ્રણી ઓ ઠાંસા ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી માં વિજેતા યુવા શક્તિ સંગઠન ના યુવાનો એ સમસ્ત મતદાર ગ્રામજનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને યુવા શક્તિ સંગઠન ના યુવાનો  ઉપર વિશ્વાસ મુકી ગ્રામ ઉત્થાન ની સૌથી  મોટી જવાબદારી સોંપી છે તે બદલ યુવા શક્તિ સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો 

Related Posts