લાઠી તાલુકાના તાજપર ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો જેમાં કમાણી સાયન્સ કોલેજ નાં આચાર્ય શ્રી અતુલભાઈ પટેલ સાહેબ, હિતેશભાઈ સોરઠીયા સાહેબ, સરપંચ શ્રી વિજયભાઈ બારડ, તલાટી મંત્રી શ્રી પનોતભાઈ,શાળાના આચાર્ય શ્રી, તમામ શિક્ષક સ્ટાફ,ગ્રામ પંચાયત સદસ્યો,એસ.એમ.સી.કમિટી સભ્યો,આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ગ્રામજનો ની વિશાળ હાજરી માં શાળા માં નવા બાળકો ને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપી, અઘ્યક્ષ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું,તેમજ નવા બાળકો તેમજ ધોરણ ૫ થી ૮ માં પ્રથમ ૩ નંબર સુધીના બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું, સાથે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
લાઠી તાલુકાના તાજપર ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો શાળા સંકુલ માં વૃક્ષારોપણ કરાયું

Recent Comments