લાઠી તાલુકાના મતીરાળા ગામે પશુ આરોગ્ય કેમ્પ યોજાયો હતો
લાઠી તાલુકા ના મતિરાળા ખાતે અમરેલી જિલ્લા પંચાયત શાખા દ્વારા આયોજિત પશુ આરોગ્ય કેમ્પ યોજાયો હતો અસંખ્ય પશુ પાલકો અને ખેડૂતો ના પશુ ઓની સારવાર અને પશુ આરોગ્ય અંગે પશુ પાલકો ખેડૂતો ને પશુ આરોગ્ય અંગે અવગત કરાયા હતા વોટરશેડ અંતર્ગત સ્થાનિક સરપંચ અને સદસ્યો અગ્રણી ઓ દ્વારા પશુ આરોગ્ય કેમ્પ માં ખૂબ સારી એવી જહેમત ઉઠાવી સ્થાનિક પશુ પાલકો અને ખેડૂતો ને ઉત્તમ પશુ પાલન અંગે અમરેલી જિલ્લા પશુ પાલન શાખા ના તબીબી સ્ટાફ અને પશુ પાલકો વચ્ચે સંકલન માં રહી આ કેમ્પ ને ભારે સફળતા અપાવી હતી પશુ આરોગ્ય કેમ્પ માં પશુ ચિકિત્સક ડો જયેશ મકવાણા બુટાણી અને પંડયા એ સેવા આપી હતી
Recent Comments