અમરેલી

લાઠી તાલુકાની ચાંવડ બેઠક ઉપર સૌથી વધુ લીડથી વિજેતા સદસ્ય કંચનબેન ડેરની અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન પદે નિયુક્તિ

લાઠી તાલુકા ના ચાંવડ બેઠક ઉપર ના અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી કંચનબેન જીતુભાઇ ડેર ની જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન પદે નિયુક્તિ કરાય લાઠી તાલુકા ના ચાંવડ ના ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા મિતભાષી મિલનસાર સ્વભાવ ધરાવતા શ્રી જીતુભાઇ ડેર ના ધર્મપત્ની શ્રી કંચનબેન ચાંવડ બેઠક ઉપર સૌથી વધુ લીડ થી વિજેતા થઇ  અમરેલી જિલ્લા પંચાયત ની આરોગ્ય સમિતિ ના ચેરમેન બનતા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ

Related Posts