fbpx
અમરેલી

લાઠી તાલુકાની ૪૮ ગ્રામ પંચાયતોની આગામી સામાન્ય ચૂંટણીમાં સરપંચોની બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા ચૂંટણી અધિકારી અમરેલી

લાઠી તાલુકા હેઠળ ની ૪૮ ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની બેઠકો નું જાહેરનામું પ્રસિદ્ધ કરતા ચૂંટણી અધિકારી શ્રી અમરેલી  ગુજરાત પંચાયત અધિનયમ ૧૯૯૩ ની કલમ ૫૧  ગુજરાત ગ્રામ પંચાયત ના સરપંચ ની ચૂંટણી સરપંચ ના હોદા ઓની વારા ફરતી ફાળવણી ની રીત પંચયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર પત્ર ક્રમાંક ચટણ/ ૧૦૨૦૨૦ /૧૭૦૬/ગ.તારીખ ૩/૮/૧૬ તથા ૮/૮/૧૬ અત્રે ના આદેશ નંબર ચટણ- સ્થા સ્વ- વશી૧૪૯૬-૧૫૪૩-૨૦૧૬ .તારીખ ૨૧/૧૦/૨૧ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર ના પત્ર ક્રમાંક – રાજ્ય ચૂંટણી – ચટણ- ટીડીપી- ૭(૩)-૫૨૦૧૮-ક.તરીકે ૧૬/૫/૧૮ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ના જાહેરનામાં : ૨૨૩/૧૯૯૪/ડી ઇ એલ /૧૯૦૪/૧૮૫૦(૨) તારીખ ૬/૧૦૯૪ મદદનિશ કલેકટર શ્રી લાઠી અને તાલુકા મામલતદાર શ્રી લાઠી તરફ થી રજૂ રજૂ થયેલ સરપંચ હોદા ઓની વારા ફરતી ફાળવણી ની દરખાસ્ત થી આદેશ વંચાણે લીધા મુજબ આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી માં ગ્રામ પંચાયતો ની સામાન્ય ચૂંટણી માં અનુ જાતિ અનુચુચિત આદિ જાતિ સામાજિક શેક્ષણિક પછાત મહિલા અનામત જનરલ નો આ બેઠકો માં સમાવેશ કરાયેલ છે

જે યાદી  નીચે મુજબ છે અકાળા અલીઉદેપુર  આંબરડી આસોદર ભાલવાવ  ભટવદર ભુરખીયા ચાવંડ છભાડીયા દહીંથરા – મેથળી જૂધ , દેરડી જાનબાઈ ધામેલપરા , ધ્રુફણીયો. દુધાળા બાઈ દુધાળા લાઠી  કાંચરડી કરકોલીયા કેરાળા કેરીયા ઈંગોરાળા જરખીયા કાંચરડી કરકોલીયા કેરાળા કેરીયા લુવારીયા માલવીયા પીપરીયા મતીરાળા મુળીયાપાટ નારણગઢ – મેમદા જૂથ નારાયણ નગર પાડરશીંગા પીપળવા માલવીયા પીપરીયા પ્રતાપગઢ રાભડા  રાજકોટ નાના રામપર શાખપુર સુવાગઢ તાજપર ઠાંસા ટોડા વીરપુર ધામેલ હજીરાધાર હરસુર પૂજાપુર જૂથ હાવતડ હીરાણા અડતાળા ભિગરાડ કૃષ્ણગઢ શેખપીપરિયા  સહિત ની ગ્રામ પંચાયતો ની આગામી યોજાનાર ચૂંટણી માં બેઠકો નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું 

Follow Me:

Related Posts