લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં વેકસીનેશન શરૂ દેશ ના સૌથી મોટા અભિયાન નો ઉત્સાહ ભેર પ્રારંભ કરતા કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મી લાઠી તાલુકા ના અનેકો અગ્રણી ઓ એ ભાગ લીધો રાષ્ટ્રીય રસીકરણ મુહિમ માટે ઉત્સાહ પ્રેરતા અગ્રણી ઓનો અનુરોધ કોઈ ડર કે ભય વગર રસીકરણ કરો કરવો નું આહવાન લાઠી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય ભરતભાઇ સુતરિયા તેમજ લાઠી નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ લીલીબેન ભુવા, રાજુભાઇ ભુવા એ સજોડે લીધો બીજો ડોઝ શેખપીપરિયા ના પંચાલ સહિત ના દ્વારા રક્ષાત્મક રસીકરણ માટે ઉત્સાહ પ્રેરક સંદેશ દેશ ના સૌથી મોટા કેમ્પઈન માં ભાગ લઈ રાષ્ટ્રીય ફરજ અદા કરો રસી ની વિશ્વસનીયતા તાલીમ બદ્ધ આરોગ્ય કર્મી ની બેનમૂન વ્યવસ્થા સાથે સાથે જોરશોર થી શરૂ થયું રસીકરણ અભિયાન
લાઠી તાલુકામાં રસીકરણ અભિયાન શરૂ, રાજસ્વી અગ્રણીઓનો ઉત્સાહ પ્રેરક સંદેશ, રસીકરણ મુહિમમાં ભાગ લઈ રાષ્ટ્રીય ફરજ અદા કરોનો અનુરોધ.


















Recent Comments